¡Sorpréndeme!

4 ઈંચ વરસાદમાં અમદાવાદ ‘જળમગ્ન’, લોકોના ઘરોમાં ઘૂસ્યા પાણી

2022-07-10 763 Dailymotion

અમદાવાદ શહેરમાં આજે દિવસભર વાદળછાયું વાતાવરણ રહ્યા બાદ મોડી સાંજે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. જેના પગલે શહેરમાં ઠેર-ઠેર

જળ બંબાકારની સ્થિતિ સર્જાઈ છે.