¡Sorpréndeme!

NBCCના ભૂતપૂર્વ સીજીએમ ડીકે મિત્તલના ઘરે આવકવેરા વિભાગના દરોડા

2022-07-09 35 Dailymotion

NBCC એટલે કે નેશનલ બિલ્ડીંગ કન્સ્ટ્રક્શન કોર્પોરેશનના પૂર્વ અધિકારી ડીકે મિત્તલ મુશ્કેલીમાં વધારો થયો છે. ડીકે મિત્તલના ઘરે આવકવેરા વિભાગના દરોડા ચાલુ છે. શુક્રવારે મોડી રાતથી ચાલી રહેલા CBIના દરોડામાં પણ આવકવેરા વિભાગ જોડાઈ ગયો છે.