¡Sorpréndeme!

કચ્છમાં કુદરતની કમાલ..! નદી અને દરિયાના સંગમનો અદભૂત નજારો જોવા મળ્યો

2022-07-09 5,112 Dailymotion

કચ્છ જિલ્લામાં વરસાદી માહોલ બરાબરનો જામ્યો છે. બે દિવસથી મેઘરાજા તોફાની બેટિંગ કરી રહ્યાં છે, જેના પગલે અબડાસામાં સ્થાનિક નદીઓમાં ઘોડાપૂર આવ્યા છે. એવામાં અહીંના પિંગલેશ્વર મહાદેવ મંદિર નજીક નદીનું પાણી દરિયામાં સમાતું હોવાનો અદભૂત નજારો જોવા મળ્યો છે. અહીં નદીના પાણીનું દરિયાના પાણીમાં સંગમ થતું જોઈ શકાય છે.