માળિયા-જામનગર કોસ્ટલ હાઇવે પર પાણીનો પ્રવાહ વધતા વાહન વ્યહવાર ઠપ્પ
2022-07-09 219 Dailymotion
મોરબી માળીયા વિસ્તારમાં આજે સવારથી અવિરતપણે વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે મોરબી નજીક હજનાળી પાસે બેઠાપુલ ઉપર પાણીનો પ્રવાહ વધતા વાહન વ્યહવાર ઠપ્પ થઈ ગયો છે અને પોલીસે હાલ વાહનોને પીપળીયા તરફ અટકાવી ટંકારા બાજુ ડાઈવર્ટ કર્યા છે.