ભારે વરસાદને પગલે રાજ્યના 75 ગામમાં વિજ પુરવઠો ઠપ્પ
2022-07-09 205 Dailymotion
દ્વારકાના 54 ગામડાઓમાં વિજળી પુરવઠો ખોરવાયો છે. જ્યારે જામનગરના 15 ગામડાઓમાં અને કચ્છ જિલ્લાના 6 ગામડા પણ વિજળી વિહોણા બન્યા છે. જેને લઈને લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.