¡Sorpréndeme!

વડોદરામાં એક શ્વાનનો જીવ બચાવવા બીજા શ્વાને કર્યું રક્તદાન

2022-07-08 404 Dailymotion

ડોદરાના વાડી વિસ્તારમાં શ્વેતા દુબેનામની યુવતી રહે છે કે જેમની પાસે 23 જેટલા શ્વાન છે. તેમાંથી તેમના એક ડેઝી નામના શ્વાન દ્વારા આજે રક્તદાન કરી બીજા શ્વાનનો જીવ બચાવવામાં આવ્યો હતો