¡Sorpréndeme!

ગીર જંગલના જમજીર ધોધનો નયનરમ્ય નજારો

2022-07-08 872 Dailymotion

ગીર સોમનાથ જિલ્લાના ગીરના જંગમાં આવેલો જમજીરનો ધોધ હાલ સોળે કળાએ ખીલ્યો છે. પર્યટન સ્થળ તરીકે જમજીરના ધોધનો ડ્રોન નજારો ખુબ જ અદભુત અને નયનરમ્ય છે. ધોધની આસપાસના વિસ્તારમાં વરસાદી માહોલ વચ્ચે કુદરતી સોંદર્ય ખીલ્યું છે. પરંતુ ભારે વરસાદને કારણે વહીવટી તંત્ર દ્વારા હાલ પ્રવાસી લોકોને ધોધની મુલાકાત લેવા માટે મનાઈ ફરમાવવામાં આવી છે.