¡Sorpréndeme!

સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક વરસાદ, ક્યાંક આશીર્વાદ...ક્યાંક આફત..!

2022-07-07 243 Dailymotion

સૌરાષ્ટ્રમાં મેઘરાજાની તોફાની બેટિંગ યથાવત રહી છે. એક તરફ વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે, તો બીજી તરફ વધારે પડતાં વરસાદને કારણે અનેક ગામો સંપર્ક વિહોણા થયા છે. ખેતરોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે.