¡Sorpréndeme!

વેરાવળમાં ભારે વરસાદે સર્જી તારાજી, નદીઓમાં પૂર, ખેતરો થયા જળમગ્ન

2022-07-07 241 Dailymotion

ગીર-સોમનાથ જિલ્લાના વેરાવળમાં વરસાદી માહોલ યથાવત રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી સતત પડી રહેલા વરસાદે અહીં ભારે તારાજી સર્જી છે. હજુ પણ ભારે વરસાદની આગાહીને જોતાં વહીવટી તંત્ર એલર્ટ થઈ ગયું છે. ગીર-સોમનાથના દરિયાઈ વિસ્તારમાં પોલીસ હોમાગાર્ડ તેમજ GRDના જવાનો ખડેપગે ફરજ બજાવી રહ્યાં છે. આ સિવાય સ્થાનિક તરવૈયાઓને પણ તૈયાર રાખવામાં આવ્યા છે.