વડોદરા કોર્પોરેશન દ્વારા અમિત નગર સર્કલ નજીક મુખ્ય માર્ગ ઉપરના નડતરરૂપ દબાણો દૂર કરવાની કામગીરી આજરોજ હાથ ધરવામાં આવી હતી.