¡Sorpréndeme!

સુરતમાં મનપાના કર્મચારીનો યુનિફોર્મ પહેરીને લૂંટારુઓ ત્રાટક્યા

2022-07-06 723 Dailymotion

સુરત શહેરમાં હવે લૂંટારુઓ સરકારી કે અર્ધસરકારી કર્મચારીઓના સ્વાંગમાં લૂંટ કરવા આવ્યા હોય તેવા વાયરલ વીડિયોએ ચકચાર મચાવી છે. પ્રતિકાર કરનાર મહિલાનું ગળું દબાવવાની પણ કોશિશ વીડિયોમાં દેખાઇ આવતાં મામલો અત્યંત ગંભીર બન્યો છે.