જુનાગઢ રાજકોટ હાઈવેના ઓવરબ્રિજ ઉપરથી એક પુર ઝડપે પસાર થઇ રહેલી કારના ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા બેકાબુ બનેલી કાર ઓવરબ્રિજ ઉપરથી નીચેથી પસાર થઇ રહેલા રેલ્વે ટ્રેક ઉપર ખાબકી હતી.