¡Sorpréndeme!

બલૂચિસ્તાનમાં વરસાદે અરાજકતા સર્જી, 25ના મોત

2022-07-06 305 Dailymotion

મીડિયા રિપોર્ટ અનુસાર, પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતમાં વરસાદ સંબંધિત ઘટનાઓમાં 25 લોકોના મોત થયા છે. ન્યૂઝ એજન્સીના અહેવાલ મુજબ, સોમવારના રોજ બલૂચિસ્તાનના વિવિધ જિલ્લાઓમાં ભારે પવન સાથે ભારે વરસાદ શરૂ થયો હતો, જેના પરિણામે અનેક અકસ્માતો થયા હતા.