ગુજરાત કોંગ્રેસના MLA દ્વારા ચૂંટણીમાં OBC અનામત રદ કરવા માંગ
2022-07-06 79 Dailymotion
ગુજરાત કોંગ્રેસના ધારાસભ્ય પુંજા વંશ અને ધારાસભ્ય ઋત્વીક મકવાણાએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને પત્ર લખીને ગ્રામ પંચાયતની ચૂંટણીઓમાં સામાજિક અને આર્થિક રીતે પછાત (OBC) અનામત રદ કરવાની માંગણી કરી છે.