¡Sorpréndeme!

ઓએનજીસી બ્રિજ નજીક ગેસ સિલિન્ડર ભરેલા ટ્રક અને કન્ટેનર વચ્ચે અકસ્માત

2022-07-06 207 Dailymotion

મંગળવારે રાત્રે વરસાદી માહોલ વચ્ચે હજીરા રોડ પર ઓએનજીસી બ્રિજ નજીક ગેસ સિલિન્ડર ભરેલા ટ્રક અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. પટ્રોલ પંપ તરફ ટર્ન લેતા ટ્રકની પાછળ અથડાયેલા કન્ટેનરનો ડ્રાઇવર સ્ટિયરીંગમાં ફસાતા તેને ફાયર બ્રિગેડની ટીમે અડધા કલાકની જહેમત બાદ બહાર કાઢી હોસ્પિટલમાં ખસેડ્યો હતો.