¡Sorpréndeme!

'કાલી'ના પોસ્ટર પર વિવાદિત નિવેદન

2022-07-05 212 Dailymotion

TMCએ તેના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર લખ્યું, "ઈન્ડિયા ટુડે કોન્ક્લેવ ઈસ્ટ 2022માં મહુઆ મોઈત્રા દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીઓ અને દેવી કાલી પરના તેમના મંતવ્યો તેમની વ્યક્તિગત ક્ષમતામાં કરવામાં આવ્યા છે અને પાર્ટી તેનું કોઈપણ રીતે સમર્થન કરતી નથી. ઓલ ઈન્ડિયા તૃણમૂલ કોંગ્રેસ તેમની આ ટિપ્પણીની સખત નિંદા કરે છે."