¡Sorpréndeme!

એમ.એસ યુનિવર્સીટીનું કથિત પુસ્તક કૌભાંડ

2022-07-05 143 Dailymotion

એમ.એસ યુનિવર્સીટીની હંસા મહેતા લાયબ્રેરીમાં કરોડો રૂપિયાનું કથિત પુસ્તક કૌભાંડ સામે આવ્યું છે. ગત સિન્ડિકેટ બેઠકમાં લાયબ્રેરીમાં આડેધડ કરોડોના પુસ્તકો ખરીદવામાં આવ્યા હોવાની ફરિયાદો આવવાની વાત ઉઠી હતી.