ભિલોડામાં વાશેરા કંપા ખાતે આકાશમાં કુદરતી નજારો જોવા મળ્યો
2022-07-05 1 Dailymotion
અરવલ્લીના ભિલોડામાં વાશેરા કંપા ખાતે આકાશમાં કુદરતી નજારો જોવા મળ્યો છે. જેમાં આકાશમાં મેઘધનુષ દેખાયું છે. તેમાં આકાશમાં મેઘધનુષ ચોમાસામાં બનતી રમણીય કુદરતી ઘટના છે. તથા રહીશોએ મેઘધનુષની અવકાશી ઘટનાથી ખુશી વ્યક્ત કરી છે.