¡Sorpréndeme!

વિઘ્નહર્તા દૂર કરશે તમામ જીવનના વિધ્ન

2022-07-05 368 Dailymotion

ગણપતિ બાપાને વિઘ્નહર્તા તરીકે પણ ઓળખવામાં આવે છે. કારણ કે તેમની નિષ્ઠા પૂર્વક પ્રાર્થના કરવામાં આવે તો તમારા કાર્યમાં આવતા તમામ વિઘ્નો દૂર થાય છે. તદ્ ઉપરાંત ગણેશજી પરિવારમાં સુખ શાંતિ અને સમૃદ્ધિનું વાતાવરણ બનાવે છે તો ચાલો ત્યારે જીવનનાં વિઘ્નોને દૂર કરવા કરીએ વિઘ્નહર્તાની આરતીનાં દર્શન