¡Sorpréndeme!

સુરતના ઉધનામાં લુંટને અંજામ આપનાર પાંચ આરોપીઓ ઝડપાયા

2022-07-04 435 Dailymotion

સુરતના ઉધના વિસ્તારમાં ધોળા દિવસે થયેલી રૂપિયા 31.39 લાખની લૂંટના ગુનાનો ભેદ સુરત પોલીસે ઉકેલી કાઢી પાંચ આરોપીઓની ધરપપકડ કરી હતી. પાંચ પૈકીના બે આરોપીઓ સગીર વયના છે. સુરતની ઉધના પોલીસ, સુરત એસઓજી અને સુરત ક્રાઈમ બ્રાન્ચે સંયુક્ત ઓપરેશન હાથ ધરી ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો હતો. જે લૂંટની ઘટનામાં પોલીસે 27.83 લાખની રોકડ રકમ રિકવર કરી વધુ તપાસ હાથ ધરી છે.