¡Sorpréndeme!

પવાર બોલ્યા- 6 મહિનામાં સરકાર પડી ભાંગશે

2022-07-04 82 Dailymotion

શરદ પવારે મહારાષ્ટ્રના નવા સીએમ એકનાથ શિંદે પર જોરદાર પ્રહારો કર્યા છે. ફ્લોર ટેસ્ટ પહેલા NCPના વડા અને વરિષ્ઠ નેતા શરદ પવારે દાવો કર્યો હતો કે શિંદે સરકાર છ મહિનાથી વધુ ચાલશે નહીં. તેમણે કહ્યું કે શિંદેએ મધ્યસત્ર ચૂંટણી માટે તૈયાર રહેવું જોઈએ.