¡Sorpréndeme!

આહવા ડાંગમાં વરસાદ બાદ કુદરતી સૌંદર્ય ખીલ્યું

2022-07-04 806 Dailymotion

આહવા ડાંગમાં વરસાદ બાદ કુદરતી સૌંદર્ય ખીલ્યું છે. જેમાં વરસાદને કારણે કુદરતી સૌંદર્યથી ભરપૂર આહવા-ડાંગ તેમજ સાપુતારા સોળે કળાએ ખીલ્યું છે. તથા વરસાદથી કુદરતી

સૌંદર્યોને કારણે વાતાવરણમાં અદભુત દશ્યો સર્જાયા છે. જ્યારે ડાંગ જિલ્લામાં આવેલ નાના ધોધ અને ઝરણા પણ જીવંત થયા છે. ત્યારે અહી આવતા પ્રવાસીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.