સુરતમાં વહેલી સવારથી વરસાદ ખાબક્યો છે. જેમાં આગામી બે દિવસમાં વરસાદ વધવાની આગાહી છે. તેમાં રાંદેર, કતારગામ, અઠવાઝોન, લિંબાયત, પર્વત પાટિયા સહિતના વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. સુરત શહેરમાં વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો છે.