¡Sorpréndeme!

અમદાવાદના વાતાવરણમાં પલટો, કાળા ડિંબાગ વાદળો સાથે ઝરમર વરસાદ શરૂ

2022-07-03 873 Dailymotion

હવામાન વિભાગે રાજ્યના 5 દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જો કે અમદાવાદમાં મેઘરાજાએ વિરામ લીધો હોય, તેમ છેલ્લા કેટલાક દિવસોથી અસહ્ય ઉકળાટનો અનુભવ થઈ રહ્યો હતો. જો કે આજે બપોર બાદ અમદાવાદના વાતાવરણમાં અચાનક પલટો જોવા મળી રહ્યો છે. અમદાવાદના આકાશમાં અચાનક કાળા ડિંબાગ વાદળો ગેરાયા બાદ અનેક ઠેકાણે ઝરમર વરસાદનું આગમન થયું છે.