¡Sorpréndeme!

જાંબુર ગીરની નદીના પુરમાં સીદી યુવાનોના જોખમી સ્ટંટ

2022-07-03 1 Dailymotion

ગીર સોમનાથ જિલ્લાના તાલાલા ગીરમાં ધોધમાર વરસાદ પડતા સર્વત્ર પાણી-પાણી થઇ ગયું છે. જાંબુર ગીરની સરસ્વતી નદીના પુરમાં સીદી બાદશાહ યુવાનો જોખમી સ્ટન્ટ કરતાં જોવા મળી રહ્યાં છે. આ સિવાય અનેક ઠેકાણે વરસાદી પાણી ભરાયા હતા.