¡Sorpréndeme!

સૌરાષ્ટ્રના ટ્રક ચાલકોને ખંડણી ચુકવવા મળી ધમકી

2022-07-03 396 Dailymotion

રાજકોટ સહીત સૌરાષ્ટ્રના ટ્રક ચાલકોને ખંડણી ચુકવવા મળી ધમકી. અમદાવાદ ખાતે ખાનગી કંપનીમાં ટ્રક મુકવી હોય તો ખંડણી આપવી પડશે. ટ્રક ચાલકોને છેલ્લા કેટલાક સમયથી ખંડણી માંગી પરેશાન કરવામાં આવી રહ્યા છે