ધનસુરાના બારનોલી ગામે આકાશમાં ચમકતી વસ્તુ દેખાતા વીડિયો થયો વાયરલ
2022-07-03 5 Dailymotion
અરવલ્લીમાં ધનસુરાના બારનોલી ગામે આકાશમાં ડ્રોન ઉડતા દેખાતા લોકોમાં કૃતુહલ સર્જાયું હતુ. જેમાં રાત્રી દરમિયાન આકાશમાં ડ્રોનને ઊડતું જોઈ લોકો ઘરની બહાર નીકળ્યા હતા. તેમજ ગ્રામજનોએ આકાશી સફર કરતા ડ્રોનનો વીડિયો ઉતારી વાયરલ કર્યો છે.