¡Sorpréndeme!

વરસાદી માહોલ વચ્ચે ગીર જંગલનો નયનરમ્ય નજારો ડ્રોન કેમેરામાં કેદ

2022-07-02 1,405 Dailymotion

ગીર જંગલમાં આવેલ તુલસીશ્યામ જંગલમાં વરસાદી માહોલ જામ્યો છે, જ્યારે આ નયનરમ્ય નજારો ડ્રોન કેમેરામાં કેદ થઈ ગયો છે. જાણે પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યાં છે.

ગીરમાં બે દિવસથી પડી રહેલા વરસાદના પગલે જંગલમાં લીલી ચાદર છવાઈ હોય તેવું લાગી રહ્યું છે. આ નયનરમ્ય દ્રશ્યો જોઈને જાણે કુદરતે ખુલ્લા હાથે આશીર્વાદ આપ્યા હોય તેવું લાગી રહ્યું છે.