¡Sorpréndeme!

બોટાદમાં પાણી પાણી... રાણપુર શહેર સહિત તાલુકા પંથકમાં વરસાદ

2022-07-02 1 Dailymotion

બોટાદમાં વરસાદના કારણે રાણપુર શહેરના અમુક વિસ્તારોમાં પાણી ભરાયા છે. રાણપુર શહેરના બસ સ્ટેન્ડ રોડ તાલુકા પંચાયત રોડ પર પાણી ભરાયા. રાણપુર શહેર સહિત તાલુકાના નાગનેશ, ધારપીપળા, જાળીલા, વાવડી સહિતના આસપાસના ગામોમાં વરસાદ જોવા મળ્યો છે. આ સાથે વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હોવાની માહિતિ પણ છે.