¡Sorpréndeme!

જૂનાગઢમાં નગરપાલિકાની પ્રિ મોનસૂન કામગીરીના લીરેલીરા

2022-07-02 155 Dailymotion

જૂનાગઢના માણાવદરમાં વરસાદથી હાલાકી પડી રહી છે. વરસાદથી રસ્તા પર પાણી ભરાયા છે અને જેના કારણે વાહનચાલકોને હાલાકી વધી હતી. માણાવદરમાં ધોધમાર વરસાદના કારણે રસ્તા ઉપર પાણી ફરી વળતા જોવા મળ્યા છે. વાહનચાલકોને મુશ્કેલી વધી છે અને સાથે નગરપાલિકાની પ્રિ મોનસૂન કામગીરીના લીરેલીરા ઉડતા પણ જોવા મળ્યા છે.