¡Sorpréndeme!

Video: ભગવાનને જગન્નાથને રથમાં જ કેમ રાતવાસો કરવો પડે છે?

2022-07-02 307 Dailymotion

કોરોના કાળના બે વર્ષ બાદ રંગેચંગે નીકળેલી જગન્નાથની રથયાત્રાનો પર્વ શાંતિથી પૂર્ણ થઇ ગયો છે. હજારો ભકતોના હર્ષોલ્લાસ સાથે રથયાત્રા પર્વ ઉજવાયો હતો. આજે ભગવાનની નજર ઉતારી તેમનું ગર્ભગૃહમાં પુનઃસ્થાપન કરાયું.