¡Sorpréndeme!

બોરસદમાં જળબંબાકારની સ્થિતિ

2022-07-01 413 Dailymotion

આણંદના બોરસદમાં ધોધમાર વરસાદથી ચોમેર જળબંબાકારની સ્થિતિ. કંસારી ગામે એક યુવક પાણીમાં ગરકાવ થયો હોવાની શંકા. યુવાકની શોધખોળ સ્થાનિકો દ્વારા શરુ.