¡Sorpréndeme!

4,500 કિલો ફટાકડા ભરેલી ટ્રકમાં લાગી આગ, હાઈવે બંધ કરાયો

2022-07-01 335 Dailymotion

યુ.એસ.માં, ન્યુ જર્સી નજીક હાઇવે પર આશરે 4,500 કિલો ફટાકડા વહન કરતી ટ્રકમાં આગ લાગી હતી. જેના કારણે રોડ પર ચાલતા વાહન ચાલકોને આકાશમાં આતિશબાજી જોવાની તક મળી હતી. તેમને આ તક અમેરિકાના સ્વતંત્રતા દિવસ એટલે કે, 4 જુલાઈના થોડા દિવસો પહેલા જ મળી હતી. સેન્ટ્રલ જર્સી ફાયર વિભાગે ટ્વિટર પર જણાવ્યું હતું કે, મદદ માટે ઘટનાસ્થળે પહોંચેલા ક્રૂમાં એક અગ્નિશામક પણ સામેલ છે.