¡Sorpréndeme!

જગન્નાથના રથ પહોંચ્યા કાલુપુર, જુઓ લાઈવ દ્રશ્યો

2022-07-01 589 Dailymotion

સવારથી શરૂ થયેલી જગન્નાથપુરીની રથયાત્રા હવે કાલુપરુ પહોંચી છે. આ સમયે ભક્તો ભગવાનના દર્શનને માટે આતુર છે. માનવ મહેરામણની સાથે સાથે ભૂલકાઓ પણ અહીં જોવા મળી રહ્યા છે. તેના લાઈવ દ્રશ્યો માણી શકાશે.