દર વર્ષે રથયાત્રામાં વરસાદ આવતો જ હોય છે. હાલમાં ચાલુ રથયાત્રાએ વરસાદનો માહોલ બનતા ભક્તોએ રાહતનો શ્વાસ લીધો છે. માહોલમાં વધુ આનંદ અને ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે. શહેરમાં અનેક જગ્યાઓએ વરસાદથી અનેરા દ્રશ્યો જોવા મળી રહ્યા છે.