¡Sorpréndeme!

અમદાવાદમાં AMC ઓફિસ પાસે જામ્યો ભક્તિમય માહોલ

2022-07-01 180 Dailymotion

રથયાત્રામાં કેસરિયા વાઘા અને ઢોલ નગારાના તાલની સાથે ભક્તો હાથમાં કરતાલ લઈને ઝૂમી રહ્યા છે. ભક્તોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.