¡Sorpréndeme!

જય રણછોડનો નાદ: ભગવાન જગન્નાથ, ભાઇ બાલભદ્ર, સુભદ્રાજી રથમાં બિરાજમાન

2022-07-01 114 Dailymotion

અમદાવાદમાં ભગવાન જગન્નાથની 145મી રથયાત્રા નીકળશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મંગળા આરતી કરી. આરતી સમયે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી જગન્નાથ મંદિરમાં હાજર રહ્યા. આરતી બાદ ભગવાનને રથમાં બેસાડવામાં આવ્યા. ભગવાન જગન્નાથ રથમાં બિરાજમાન થયા. બહેન સુભદ્રાજી અને ભાઈ બલભદ્ર પણ રથમાં બિરાજમાન થયા.