¡Sorpréndeme!

સલાયાનું વહાણ દુબઈ બંદરે સળગ્યું, ખલાસીઓનો બચાવ

2022-06-28 434 Dailymotion

સલાયાનું “ફૈઝે ગોસ મૌયુદ્દીન”વહાણ દુબઈ બંદરે હતુ, ત્યારે અકસ્માતે આગ લાગતા સળગી ગયુ હતુ. જો કે તેમાં રહેલા ખલાસીઓનો બચાવ થયો હતો. સ્થાનિક તંત્ર દ્વારા આગ બુઝાવવા જહેમત ઉઠાવી હતી.