¡Sorpréndeme!

જુનાગઢ: બાળ સિંહ રબરના ટુકડા ખાવા મજબૂર, જુઓ વીડિયો

2022-06-28 625 Dailymotion

જુનાગઢના બાળ સિંહનો વીડિયો તાજેતરમાં સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. જેમાં મોઢામાં રબરના ટુકડા સાથેનો વીડિયો જોઇ શકાય છે. તેમાં શિકાર શોધતા સિંહબાળને

રબરનો ટુકડો મળ્યો હતો. તેથી શિકાર ન મળતાં રબરનો ટુકડો વાગોળી સંતોષ માની લે છે. તેમાં સાસણના રૂટ નંબર 6નો આ વીડિયો હોવાનું મનાઇ રહ્યું છે. ફોટોગ્રાફર કરીમ કડીવારે

આ વીડિયો 15 જૂન પહેલા કેદ કર્યો હતો.