¡Sorpréndeme!

અરબી સમુદ્રમાં સિસ્ટમ સક્રિય, સૌરાષ્ટ્રના દરિયામાં ભારે કરંટ

2022-06-27 540 Dailymotion

અરબી સમુદ્રમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઇ છે, જે ડીપ ડિપ્રેશનમાં જશે અને ત્યાર પછી રાજ્યમાં હજુ પણ વધુ વરસાદ વરસે તેમ જણાવવામાં આવ્યું છે. ભાવનગરના દરિયામાં પણ કરંટ જોવા મળી રહ્યો છે. જેના પગલે અહીં પણ 3 નંબરના સિગ્નલ લગાવી દેવામાં આવ્યા છે.