¡Sorpréndeme!

સકંજામાં તીસ્તા સેતલવાડ...ગુજરાતને બદનામ કરનાર બેનકાબ થશે!

2022-06-26 174 Dailymotion

2002ના રમખાણોના કેસમાં એસઆઈટી, ન્યાય પ્રકિયા સહિત તપાસમાં ખોટા સોગંદનામા રજૂ કરનાર સામાજીક કાર્યકર તીસ્તા સેતલવાડ અને પૂર્વ આઈપીએસ અધિકારી આર.બી.શ્રીકુમારની સામે ગુનો નોંધતાની સાથે રાજય પોલીસ વડા આશિષ ભાટિયાએ તાકીદે એસઆઈટીની રચના કરી છે. જેના વડા તરીકે એટીએસના ડીઆઈડી દીપેન ભદ્રની અધ્યક્ષતામાં બે આઈપીએસ સહિતના અધિકારીઓની નિમણૂંક કરી છે.