¡Sorpréndeme!

રાજકોટમાં ધોધમાર વરસાદ વચ્ચે વીજળી પડતી કેમેરામાં કેદ

2022-06-26 1,985 Dailymotion

એક તરફ ગુજરાતમાં ચોમાસું બરાબરનું જામ્યું છે, ત્યારે સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ખાસ કરીને રાજકોટના હનુમાનમઢી ચોક નજીક વીજળી પડતી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. ગાજવીજ વરસાદ સાથે વીજળી પડવાની ઘટનાનો વીડિયો સામે આવ્યો છે.