¡Sorpréndeme!

અમદાવાદના વાતાવરણમાં પલટો, તોફાની પવન સાથે વરસાદ શરૂ

2022-06-26 373 Dailymotion

ગુજરાતમાં દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ક્યાંક હળવો તો ક્યાંક ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, ત્યારે ઘણાં દિવસો બાદ આજે સાંજે અમદાવાદમાં સાંજે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. અમદાવાદમાં અચાનક તોફાની પવન સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો.