¡Sorpréndeme!

મહેસાણા: ચબરાક મહિલા ચોરનો વીડિયો થયો વાયરલ

2022-06-26 2,868 Dailymotion

મહેસાણા કડીના મુખ્ય બજાર વિસ્તારમાં એક ચોરીની ઘટના સામે આવી છે. કડીમાં એક ફ્રુટની ખરીદી કરતા મહિલાના બેગમાંથી રોકડા રૂ. 22 હજારની ચોરી થઈ હતી. આ ચોરીની ઘટના

સીસીટીવીમાં કેદ થઈ છે. પરંતુ ચોરી કરનારનો ચહેરો કેમેરામાં કેદ થયો ન હતો કારણકે ચોરી કરનાર બે બુકાનીધારી યુવતીઓ, આંખના પલકારામાં પર્સ ચોરીને ગાયબ થઇ ગઇ હતી.

આમ પાંચ સેકન્ડમાં 22 હજાર ભરેલા પર્સની ચોરી થઈ જતા મહિલાઓમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું છે.