¡Sorpréndeme!

સુત્રાપાડા તાલુકામાં મેઘરાજાની એન્ટ્રી

2022-06-25 108 Dailymotion

આજ રીતે ગીર-સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકામાં પણ અસહ્ય ઉકળાટ બાદ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. અહીંના પ્રાચી તીર્થમાં બપોર બાદ વરસાદી માહોલ જામ્યો છે. આ સિવાય આસપાસના ગામડાઓમાં પણ મેઘ સવારી પહોંચી છે.