અમદાવાદના નિકોલ રોડ પર દૂષિત પાણીથી લોકો પરેશાન થઈ ગયા છે. નિકોલની ઈન્દ્રજીત નગર સોસાયટીમાં છેલ્લા 15 દિવસથી દૂષિત અને ગંદુ પાણી આવે છે. ગંદુ અને દુર્ગંધ પાણી વિસ્તારામાં રોગચાળાનો ભય ફેલાયો છે ત્યારે વારંવાર રજૂઆત કરવા છતા સમસ્યાનું નિરાકરણ ન આવતા સ્થાનિકો રોષે ભરાયા છે.