¡Sorpréndeme!

કોર્પોરેશનમાં ડ્રાઇવરો પગાર મુદ્દે હડતાળ પર ઉતર્યા

2022-06-24 4 Dailymotion

વડોદરા મહાનગરપાલિકા ડ્રાઈવર યુનિયન પ્રમુખ જયેશ સોલંકીની આગેવાનીમાં વહીકલપુલ શાખાના 350થી વધુ ડ્રાઇવરો બાકી વેતન મુદ્દે આજે હડતાળ પર ઉતરી ગયા છે. તેમણે વહીકલપુલ શાખા ખાતે એકત્ર થઈ સુત્રોચ્ચાર સાથે નજર અંદાજ કરતાં કોન્ટ્રાક્ટર અને સત્તાધીશો વિરુદ્ધ આક્રોશ દર્શાવ્યો હતો.