¡Sorpréndeme!

ભ્રષ્ટ સરકારી તંત્રના LIVE દર્શન, આ રીતે ભણશે યુવાઓ

2022-06-24 433 Dailymotion

ઉત્તર પ્રદેશના પ્રતાપગઢમાં નિર્માણાધીન સરકારી એન્જિનિયરિંગ કોલેજનું નિરીક્ષણ કરવા આવેલા સમાજવાદી પાર્ટી (SP)ના ધારાસભ્ય આરકે વર્માએ નિર્માણ કાર્યની ગુણવત્તા પર પ્રશ્નો ઉઠાવ્યા હતા. ધારાસભ્ય આરકે વર્માએ પોતાના હાથે દિવાલને ધક્કો માર્યો અને આખી દિવાલ ધરાશાયી થઈ ગઈ. આ અંગે આરકે વર્માએ કહ્યું કે આ કબ્રસ્તાન તૈયાર કરવામાં આવી રહ્યું છે.