ઝારખંડના પૂર્વ રાજ્યપાલ અને NDAના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર દ્રૌપદી મુર્મૂ આજે 12 વાગે સંસદ ભવનમાં નામાંકન દાખલ કરશે. આ અવસર પર પીએમ મોદી, ગૃહમંત્રી અમિત શાહ, રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને ઘણા રાજ્યોના મુખ્યમંત્રીઓ સહિત NDAના મોટા નેતાઓ હાજર રહેશે.