¡Sorpréndeme!

એકનાથ શિંદે બન્યા ‘શક્તિમાન’...શું હવે શિંદેની ‘શિવસેના’?

2022-06-23 395 Dailymotion

મહારાષ્ટ્રમાં મહાવિકાસ અઘાડી સરકાર પર રાજકીય સંકટ તોળાઈ રહ્યું છે. ઉદ્ધવ ઠાકરે સામે બળવો પોકારનાર એકનાથ શિંદેએ પોતાની પાસે 48 ધારાસભ્યોનું સમર્થન હોવાનો દાવો કર્યો છે. બીજી તરફ ઉદ્ધવ ઠાકરે પાસે હવે શિવસેનાના માત્ર 16 ધારાસભ્યો જ બચ્યા છે. એવામાં રાજ્યની રાજકીય ઉથલ પાથલ પર ભાજપ નજર રાખી રહ્યું છે.